Kisan Credit Card: ખેડૂતો ને ઓછા વ્યાજે મળશે લોન, જાણો કેવી રીતે કરશો અરજી
Kisan Credit Card: ખેડુતો આપણા દેશના અર્થતંત્રની રીડ છે. તેઓ દેશના ખાદ્ય સુરક્ષામાં મહત્વનો યોગદાન આપે છે. પરંતુ ક્યારેક કૃષિ કામગીરી માટે જરૂરી નાણાં ઉપલબ્ધ ના થવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં, સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના શરૂ કરવામાં આવી હતી, જે ખેડુતોને યોગ્ય અને સમયસર નાણાં મળી રહે તે … Read more