MukhyaMantri Mahila Utkarsh Yojana: સરકાર મહિલાઓ ને આપશે વગર વ્યાજે રૂપિયા 1,00,000
MukhyaMantri Mahila Utkarsh Yojana: ગુજરાત સરકારની એક મહાન પહેલ છે, જે મહિલાઓને વ્યવસાય શરુ કરવા અથવા તેમના વર્તમાન વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સહાય આપે છે. આ યોજના અંતર્ગત, સરકાર મહિલાઓને રૂ. 1 લાખ સુધીના વ્યાજમુક્ત લોન પ્રદાન કરે છે, જે કોઈ પણ પ્રકારની જમાનત વિના આપવામાં આવે છે. આ લોનનો ચુકવણું સમયગાળો 5 વર્ષનો છે, જેનાથી … Read more