Mukhymantri Yuva Swavalamban Yojana (MYSY): લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા

મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

Mukhymantri Yuva Swavalamban Yojana: એ ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટેની એક શિષ્યવૃત્તિ યોજના છે. આ યોજના હેઠળ, જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ, જેમ કે ડિપ્લોમા, ઈજનેરી, ફાર્મસી, મેડિકલ વગેરે કોર્સ માટે અભ્યાસ કરવા માંગે છે, તેઓ દર વર્ષે MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ કઈ રીતે ફોર્મ ભરવું તે … Read more