PM Fasal Bima Yojana 2024: પાક વિમાની સહાયથી સરકાર ખેડૂતોને આપશે સહાય, જાણો સંપૂર્ણ પ્રક્રિયા!
PM Fasal Bima Yojana 2024: કૃષિ ભારતીય અર્થતંત્રનો આધારસ્તંભ છે. પરંતુ આ ક્ષેત્રમાં ખેડૂતોને મોટાભાગે કુદરતી આપત્તિ, જીવાત અને રોગોનો સામનો કરવો પડે છે, જેનાથી તેમના પાકને નુકસાન થાય છે અને તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ સ્થિતિમાં પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના (PMFBY) ખેડૂતોને એક મજબૂત સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. આ યોજના … Read more